Learn Today Lead tommorrow

Our Mission, Vision & Values

Our Mission

Foster individuality through constructive education, knowledge application and empowerment.

સ્કુલનું લક્ષ્ય એ જ...

બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને સારી રીતે કેળવીને ઉજાગર કરવી, 'સ્વ' નો પરીચય કરાવવો અને દેશની સર્વશ્રેષ્ઠ સંપતિ સમાન બાળકોને સંસ્કાર, વિદ્યા, માર્ગદર્શન અને ઉચ્ચતમ જીવનમૂલ્યોલક્ષી શિક્ષણ આપી બાળકનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં કાર્ય કરવું.

Our Vision

Shcool aims for its students to enhance their wings to fly and takes pride in connecting their roots by a balanced, cultural and social development.

સ્કુલનું ધ્યેય...

બાળક જ્ઞાનની પાંખો ફેલાવી સફળતાની ઉચી ઉડાન ભરે અને સાથે જ સમજણના ઉચ્ચ્મુલ્યોથી જીવન સિદ્ધાંતોના પાયાનું ધડતર થાય તેવું સંતુલિત, ભાવાત્મક અને સામાજિક વાતાવરણ શાળામાં અનુભવે.

--%>